This browser does not support the video element.
દાંતીવાડા: ઓઢવા ગામે સરપંચ હવામાં ફાયરિંગ કરવાનો વિડીયો વાયરલ.
Dantiwada, Banas Kantha | Aug 23, 2025
આજ રોજ બે કલાક આસપાસ બનાસકાંઠા દાંતીવાડાના ઓઢવા ગામે ફાયરિંગની ઘટના... હવામાં ફાયરિંગ કરતાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ... વિડીયોમાં સરપંચ બંદૂક લઈ ફરતા હોવાનો ઉલ્લેખ... જૂની અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું ચર્ચાસ્પદ... ગામમાં પબ્લિક વચ્ચે બંદૂકમાંથી ફાયરિંગ કરાયાનો વિડીયો વાયરલ... સરપંચ દ્વારા ફાયરિંગ કરાયાનું ચર્ચાસ્પદ... સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ પહોંચી ઘટના સ્થળે... પોલીસએ સમગ્ર મામલે હાથ ધરી તપાસ...