દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી છેલ્લા કેટલાક સમસ્યા અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો હતો અને તેમાં અનેક લોકો ઘાયલ થયા તો કેટલાક લોકોના મૃત્યુ પણ થયા હતા તેને લઈને જિલ્લામાં તમામ લોકોને વાહનચાલકોને ટ્રાફિક ના નિયમ પાલન કરવા હેલ્મેટ લગાવવા સહિતની માહિતી આપી હતી