લખતર તાલુકાની સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ મા જ્યારે સુસાઇડ પોઇન્ટ બની ગયું હોય તેવો દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ત્યારે લખતર બજરંગપુરા જવાના માર્ગ પર પૂલથી 200 મીટર બાળા તરફ જવાના રસ્તા પર અને બજરંગપુરા અને બાળા ની વચ્ચે સુરેન્દ્રનગરના એક સ્ટુડન્ટે આપઘાત કરી જીવ ટૂંક આવ્યો હતો જે સ્ટુડન્ટ 23 વર્ષય બારીયા અર્પિતકુમાર એરમીયાભાઈ નો મૃતદે નર્મદા કેનાલ ને પાણીમાં તરતો હોવાનું બાળા પંપીંગ સ્ટેશનના અધિકારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી