આજે તારીખ 13/09/2025 શનિવારના રોજ સાંજે 6.30 કલાકે પત્રકાર સંઘ તથા સ્થાનિક જનતાએ આ બનાવની નિંદા કરી તાત્કાલિક ન્યાય અપાવવાની માગણી ઉઠાવી છે.સ્થાનિક સમાચાર પ્રસિદ્ધ કર્યાના આક્ષેપે હુમલો.ફરિયાદમાં ગામના સરપંચ બાબુભાઈ ઉર્ફે છત્રસિંહ ફૂલાભાઈ બારીયા તથા અન્ય એક વ્યક્તિએ પત્રકારને ધમકી આપ્યા બાદ મારપીટ કરી ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ.પોલીસ ફરિયાદ નોંધાઈ, મામલે તપાસ શરૂ.