અમદાવાદમાં પેલેસ્ટાઈનના નામે ઠગાઈ કરતી સિરિયન ગેંગનો ક્રાઈમ બ્રાંચે કર્યો, સીસીટીવી આવ્યા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં પેલેસ્ટાઈનના યુદ્ધગ્રસ્ત લોકો માટે સહાનુભૂતિ મેળવીને દાન ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ લોકોની ભાવનાઓનો લાભ લઈ, ગેરકાયદે રીતે પૈસા એકઠા કરી રહી હતી. શનિવારે બપોરે 2 વાગ્યે CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા ...