Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સે-17 ટાઉન હૉલ ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યુવા શ્રમ રોજગાર કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો

Gandhinagar, Gandhinagar | Oct 8, 2025
મુખ્યમંત્રી રાજ્યમાં તા.7થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના બીજા દિવસે સે-17 ખાતે થી ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. આ સમારોહનું રાજ્ય ભરના 33 જિલ્લાઓની આઈ.ટી.આઈ.માં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં યોજાયેલા 658 ભરતી મેળાઓમાં ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવેલા 57,502 યુવાઓને પ્રતિક રૂપે નિમણૂક પત્રો પણ આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us