This browser does not support the video element.
પાંચોટ ખાતે મહાનગરપાલિકા કક્ષાના ૭૬મા વન મહોત્સવની ઉજવણી કરાઈ
Mahesana City, Mahesana | Sep 3, 2025
મહેસાણા જિલ્લામાં સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ, પાંચોટ ખાતે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામાજિક વનીકરણ વિભાગના સંકલનથી મહાનગરપાલિકા કક્ષાના ૭૬મો વન મહોત્સવ - ૨૦૨૫ નો કાર્યક્રમ યોજાયો હતો.