સાંતલપુર તાલુકાના વૌવા ગમે ગામે શાળામાં આસપાસ ગ્રામ્ય વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે.ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી એસટી સ્કૂલ બસ અંબાજી મેળામાં ફાળવવામાં આવતા બાળકોને શાળાએ જવા માટે ચાલીને જવાની નોબત આવી હતી બાળકો ને શાળાએ જવું માટે કોઈ વાહનની વ્યવસ્થા નહિ હોવાને કારણે પગે ચાલીને જવું પડે તેવી સ્થિતિ બાળકોને હેરાનગતિ થવા પામી હતી.