Download Now Banner

This browser does not support the video element.

મહુવા: મહુવા પોલીસ દ્વારા AEM અંતર્ગત કન્યા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Mahuva, Bhavnagar | Sep 13, 2025
મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પી એમ. શ્રી શાળા નં.6 ખાતે 1.નશાબંધી 2.ગુડ ટચ - બેડ ટચ 3. પોકસો એક્ટ અંગે કન્યા જાગૃતિ કાર્યક્રમ હેઠળ માહીતી આપવામાં આવી તેમજ આ ટોપિક અંતર્ગત જાગૃતિ લાવવા 181 હેલ્પ લાઈન તથા 112 જનરક્ષક તથા સાઇબર હેલ્પ લાઈન 1920 અંતર્ગત માહીતી આપવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us