સાંસદ જશવંત ભાભોરના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ જિલ્લા ફરમા યોજાયા હતા ત્યારે દાહોદના લીમખેડા સ્થિત શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મહંત શ્રી સુરેશદાસજી મહારાજના સાનિધ્યમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું સાંસદના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી તેઓને શુભકામનાઓ પાઠવી હતી અને તેઓએ ભગવાનના દર્શન કર્યા હતા