નેશનલ રોડ સેફ્ટી’ કાર્યક્રમ અંતર્ગત વલસાડ ડિવિઝનના વિભાગીય નિયામકશ્રી દ્વારા વિભાગમા સમાવિષ્ટ તમામ ડેપોના મેનેજરો, સુપરવાઇઝર, ડ્રાઇવર, કંડકટર, મેકેનિકો સાથે ગુગલમીટના માધ્યમથી એક વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામા આવ્યુ હતુ. વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ સાથે ગૂગલ મીટના માધ્યમથી, નિગમમાં ફરજ બજાવતા ડ્રાઇવર, કંડકટર, અને મિકેનિક જેવા પાયાના કર્મચારીઓને પોતાની ફરજ દરમિયાન પરસ્પર સંકલન સાથે, સૌને પોતાની ફરજ અદા કરવા જણાવ્યું