જંબુસર નગરમાં ગણેશ પર્વને લઈ વિવિધ પંડાલોમાં વાસ્તે ઘાસતે શ્રીજી નું આગમન થઈ રહ્યું છે. જ્યારે જંબુસર નગરમાં આવેલ લીલોતરી બજાર તેમજ ડાજીબાવાના શ્રીજીની પ્રતિમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આતિશબાજી સાથે શ્રીજીની પ્રતિમાનું સ્વાગત કરાયું ટંકારી ભાગોળ ફાયર શો કર્યા બાદ જંબુસર નગરના રાજમાર્ગો પર થઈ જાજીબાવા તેમજ લીલોતરી બજારે પહોંચ્યા હતા