નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી અને મેજર ધ્યાનચંદના જ્ન્મદિન નિમિતે"નેશનલ સ્પોર્ટ્સ ડે" ઉજવણી અંતર્ગત દેશના યુવાનો રમત ગમત ક્ષેત્રે તેમની કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત થાય તથા રમત ગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરી રાષ્ટ્રીય ગૌરવ વધારે તે હેતુથી ભારત સરકારશ્રીના માર્ગદશન હેઠળ "નેશનલ સ્પોર્ટ્સ ડે"ની ઉજવણીના ભાગ રૂપે તા.૨૯-૦૮-૨૦૨૫ ના રોજ રમત સંકુલ સાપુતારા ખાતે હોકી સ્પર્ધાનું આયોજન, તા.૩૦-૦૮-૨૦૨૫ના રોજ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક