માણાવદરમાં મીતડી રોડ શીતળામાના મંદિર પાસે રહેતા મેહુલભાઇ જમનભાઇ પરમાર ઉપર કબો નામનો શખ્સ અને તેની સાથે બે અજાણ્યા શખ્સોએ જમનભાઇના ઘરની સામે ઉભા રહીઅપશબ્દો બોલતા હોય જેથી જમનભાઇએ ના પાડતા 3 શખ્સો એકદમ ઉશ્કેરાઇ જઇ ફરી.ને કહેલ કે તારાથી જે થાય તે કરી લે તેમ કહી એક શખ્સએ લોખંડના પાઇપ જમનભાઇને વાસાના ભાગે મારેલ અને બીજા બન્ને શખ્સોએઢીકાપાટુવડેમાર-મારતાજમનભાઇની માતા તથા તેમની ભાભી વચ્ચે પડી છોડાવવા જતાં તેઓને પણ માર મારી ધક્કો મારી પછાડી ગુન્હો