ચીખલી પોલીસે બાતમીના આધારે બરવાળા ઓવરબ્રિજ ખાતેથી અશોક લેલન ટ્રક નંબર એપી 39w 2236 માંથી ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો કુલ 1020 ઊઠાના બોક્સમાં બાટલીઓ નંગ ₹48,960 જેની કિંમત રૂ73,44,000 નો પ્રોહી મુદ્દા માલ સાથે આરોપી નરસિંહ રામ ઉદાસ રામ ઠાકરા રામ બિશ્નોઇ ને ઝડપી પાડ્યો હતો પોલીસે ટ્રક સહિત મોબાઈલ નંગ મળી કુલ 83,57,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.