જૂનાગઢ તાલુકાના ખામધ્રોલમાં ગે.કા. રીતે તેના કબ્જા ભોગવટાના મકાને પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે રૂપિયા પૈસાથી તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી નાલ સહીત તથા ગંજીપતાના પાનાવડે કુલ કી.રૂ.૧૧૭૬૦/- ના જુગારના મુદ્દામાલ સાથે તેમજ રેઇડ દરમ્યાન તમામ પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.