ઝાલોદ તાલુકા ના પ્રથમપુર ધોળીદાંતી તળાવ માંથી અજાણ વ્યક્તિનો મૃતદેહ મળતા વિસ્તારમાં હતી ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાએ પહોંચી હતી અને મૃતદેહને દાહોદના સિવિલ હોસ્પિટલ સાથે લાવવામાં આવ્યો હતો અને તેઓની પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી માં મળી હાલ ઓળખ થઈ શકેલ નથી તો જો કોઈ ને આ ભાઈ ની ઓળખાણ મળેતો પોલીસ માં સંપર્ક કરવા વિનંતી