Download Now Banner

This browser does not support the video element.

કતારગામ: અઠવા વિસ્તારમાંથી અથવા પોલીસે સોના ચાંદીના દાગીના બનાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી.

Katargam, Surat | Oct 9, 2025
આર.એન. જવેલર્સ” ના નામથી સોના-ચાંદીના દાગીના નવા બનાવી આપવાની લાલય આપી જાહેર જનતા સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા ઇસમને પકડી પાડી ૯,૯૪,૧૦૦/- રૂપીયાના સોનાના દાગીના તથા ૭૩,૭૮૦/- રોકડા રૂપીયા મળી કુલ્લે ૧૦,૬૭,૮૮૦/- કબ્જે કરતી સુરત શહેર અઠવાલાઇન્સ પોલીસ સે વધુ તપાસ શરૂ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us