જંબુસર પ્રાંત કચેરી ખાતે આજરોજ તારીખ 1 9 2025 ના રોજ સવારે 11:30 કલાકે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના વરદ હસ્તે કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 10 જેટલા પરિવારોને અંદાજિત 20,000 ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘરવખરીના સામાન તેમજ અન્ય ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી જંબુસર શહેર તથા તાલુકામાં આગની દુર્ઘટના