ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે ,હવામાન ખાતા દ્વારા આગામી 25 તારીખ સુધી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ,સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન ,મોટા બોરસરા ગામે સીઝનમાં પાંચમી વખત થયો ઓવર ફ્લો , મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો ,રાહદારીઓ જીવ જોખમમાં મૂકી બ્રિજ પસાર કરી રહ્યા છે,ઘણા વાહનો પર ધસમસતા પાણી ના પ્રવાહ વાહન પસાર કરતા નજરે ચડી રહ્યા છે.