ધારી અમરેલી રોડ પર વેકરીયા પરા નજીક મહિન્દ્રા કાર અને સ્વીફ્ટ કાર નૉ થયો અકસ્માત,સ્વીફ્ટ કાર ચાલક ને થઈ ગંભીર ઇજા,ઈજાગ્રસ્ત ને પ્રથમ ધારી સરકારી દવાખાને ખસેડાયો,વધુ ઇજા જણા તા અમરેલી રીફર કરવા માં આવીયો,ધારી થી મામલતદાર ઓફિસ સુધી માઁ 4 દિવસ માં બીજો અકસ્માત નૉ બનાવ બનતા સ્થાનિકો એ સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી છે..