Download Now Banner

This browser does not support the video element.

શહેરના ચર્ચિત પ્રશાંત ઠક્કર આત્મહત્યા દુષ્રણ કેસમાં ત્રણ આરોપીઓ સામે પાટણ કોર્ટ વોરંટ જારી કર્યું

Patan City, Patan | Aug 23, 2025
પાટણમાં પ્રશાંત ઠક્કરના આત્મહત્યા દુત્પ્રેરણ કેસમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે.પાટણની કોર્ટે ત્રણ આરોપીઓ સામે પકડ વોરંટ જારી કર્યું છે. આ ત્રણ આરોપીઓમાં મૃતકની પત્ની રીટાબેન અને તેના બે સાળા રાજેશ અને ભરત અખાણીનો સમાવેશ થાય છે.પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે BNSS-2023ની કલમ 72 હેઠળ આ વોરંટ જારી કર્યા છે.આ ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કરી છ
Read More News
T & CPrivacy PolicyContact Us