Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: જિલ્લામાં વરસાદને લઈ 32 જેટલા રસ્તાઓ બંધ કરાયા

Valsad, Valsad | Aug 24, 2025
રવિવારના 8 કલાકે માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરેલ આંકડાકીય વિગત મુજબ વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ જિલ્લાના વિવિધ તાલુકામાં આવેલા નાના-મોટા ઉપર પાણી ફરી વળ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ 32 જેટલા રસ્તાઓ હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us