ગુરૂવારના 2:15 કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત મુજબ વિસ્તારમાં આવેલ ચિકન શોપમાં ચીકનને ખરીદી કરવા આવેલો ઈસમ પ્લેટફોર્મ ઉપર મુકેલ મોબાઈલ ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.