પ્રાંતિજના વાધપુર સુર્યકુડ પાસે આવેલ સાબરમતી નદી મા ત્રણ થી ચાર ઇસમો ફસાયા નદીમા અચાનક પાણી વધતા ત્રણ થી ચાર લોકો ફસાયા હોવાનુ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે નદીમાથી બચાવો-બચાવો નો અવાજ આવતા લોકો નદી કાંઠે દોડી ગયા હતા દોડી આવેલ લોકો દ્રારા તંત્ર મા જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમ , પ્રાંતિજ પોલીસ , પ્રાંતિજ મામલતદાર સહિત ની ટીમ ધટના સ્થળે દોડી ગઈ રાત્રી નો સમયે હોય અંધારા ને લઈને બચાવ ટીમને રેસ્ક્યુ કર