મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી તરફ જવાના રસ્તે રોડની ખાઇમાં દરોડો પાડી સ્થળ પરથી રૂ.5.16 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે..