એમ એચ હાઇસ્કુલ વિજયનગર ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી આજરોજ 11 કલાકે શાળામાં આચાર્યશ્રી કમલકુમાર કાંતિલાલ વ્યાસ ની અધ્યક્ષતામા ચેસ ખોખો કબડ્ડી જેવી આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રમતો તેમજ રસ્સા ખેંચ, લીંબુ ચમચી, સોય દોરો,કોથળા દોડ, લંગડી કુદ, સંગીત ખુરશી, જમ્પ એન્ડ ઈટ, સિક્કા શોધો, જેવી પારંપરિક રમતો બાળકોને રમાડી સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી તેમજ મેજર ધ્યાનચંદ ની જયંતિ તથા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી જેમાં મોટી સંખ્યામાં બાળકો ગામના વડીલો વાલ