Install App
pithiyanarendra13
This browser does not support the video element.
રાજકોટ પૂર્વ: ગાંધીગ્રામ પોલીસ દ્વારા સગીર આરોપીના જીવતા વાળ ખેંચવાનો મામલો. ધારાસભ્ય દર્શિતાબેન શાહનું નિવેદન
Rajkot East, Rajkot | Oct 5, 2025
રાજકોટગાંધીગ્રામ પોલીસ દ્વારા સગીર આરોપીના જીવતા વાળ ખેંચવાનો મામલો..આ ઘટના ખૂબ જ નિંદનીય છે.આ સમગ્ર મામલે પોલીસ કમિશનર સાથે વાત કરવામાં આવી.યોગ્ય તપાસ કરવા માટેની સૂચના અપાઈ.વિડીયો ઉતારી રહેલ હાજર પોલીસ કર્મચારી સામે પણ પગલાં લેવાની સૂચના અપાઈ...
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!