This browser does not support the video element.
ભુજ: ભુજમાં યુવતીનું ગળું કાપી હત્યાનો કરવાનો મામલો,
Bhuj, Kutch | Aug 29, 2025
ભુજમાં યુવતીનું ગળું કાપી હત્યાનો કરવાનો મામલો ભુજની સંસ્કાર કૉલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં ભણતી સાક્ષી ખાનિયાની છરી મારી હત્યા કરવામાં આવી પોલીસે આરોપી મોહિત સિધ્ધપુરાની ધરપકડ કરી આરોપી યુવક યુવતીને આદિપુરમાં રહેવા આવવા માટે દબાણ કરતો હતો સોશ્યલ મીડિયા પર યુવતીએ યુવકને બ્લોક કર્યો હતો..કચેરીએથી DYSP રવિરાજ સિંહ જાડેજા એ વિગતો આપી