એસઓજી ટીમના માનસરો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસના માનવતને મળેલ બાદમીના હકીકતના આધારે પ્લોટ નંબર 171 172 દ્વારકેશ ઇન્ડસ્ટ્રીયલના એસ્ટેટ વેલંજા સુરત ખાતેથી આરોપી સાવન દામજીભાઈ કેવડીયા ને ઓપેરા હાઉસ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીની પૂછપરછ માં હકીકત જતા કે ગઈ તારીખ 20 12 2024 ના રોજ ઉતરાણ પોલીસ દ્વારા રેડ કરી આરોપી હોટલ માલિકના નામે જોનીલ ઉર્ફેજેટી દિલીપભાઈ કેવડીયાનાઓને પકડાઈ.