તલોદ સર્વિસ રોડ પર ખાડા રાજ યથાવત સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ નગરમાં ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલતા રેલવે ઓવરબ્રિજ ના ટલ્લે ચડેલા કામકાજને કારણે સર્વિસ રોડ ઉપર ભાર વાહક વાહનો અને વરસાદી માહોલ દરમિયાન સર્વિસ રોડનું મોટા પ્રમાણમાં ધોવાણ થતાં આ સર્વિસ રોડ ઉપર પડેલા મસ મોટા ખાડા અને ખાડામાં ભરાઈ રહેતા વરસાદી પાણીના કારણે સર્વિસ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પટકાઇ પટકાઈ પસાર થઈ રહ્યા હોઈ વાહન ચાલકોમાં તંત્ર અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સા