Install App
mahesanasamachar
This browser does not support the video element.
ભમ્મરીયા નાળા પર હાઈટ ગેજ તૂટ્યો
Mahesana City, Mahesana | Aug 31, 2025
મહેસાણા શહેરના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ભમ્મરીયા નાળા પર સુરક્ષા માટે લગાવવામાં આવેલો હાઈટ ગેજ તૂટ્યો છે, આ ઘટનાને પગલે, નાળામાંથી ભારે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ શકે છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!