તાલુકાના ભાજપ કાર્યાલય ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા "સેવા પખવાડિયા" અંતર્ગત એક વિશેષ કાર્યશાળામાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. આ કાર્યશાળામાં સૌને સેવાકાર્યો અને સમગ્ર આયોજન અંગે વિશેષ માહિતી આપી ઉત્સાહ પૂર્વક સેવા પખવાડિયાને સફળ બનાવવા અનુરોધ કરાયો હતો.