Download Now Banner

This browser does not support the video element.

વિસનગર: 48 કલાકની અંદર ‘ફિલ્મી ઢબે’ ફરાર આરોપીને પોલીસે દબોચ્યો

Visnagar, Mahesana | Sep 29, 2025
વિસનગર સબજેલમાંથી માંદગીના બહાને ભાગેલો આરોપી વિશાલસિંહ ચાવડા પોલીસને થાપ આપી શક્યો નહીં. સ્થાનિક પોલીસ અને LCBની ટીમે બાઇક અને રિક્ષામાં બિન-ડ્રેસમાં ગાંધીનગર પહોંચી, તેને ભાગતા પહેલાં જ દબોચી લીધો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us