કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે ડેરોલ ગામના વડવાળા ફળિયામાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા ગોળ કુંડાળું કરી કંઈક રમી રહેલા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે દોડીને 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા જે પૈકી અજયકુમાર કંચનભાઈ સોલંકી તથા હેમલ કુમાર ધર્મેન્દ્રસિંહ પરમાર બંનેની અંગ જડતીમાંથી 1150/ અને દાવ પરના 1070