પ્રતિબંધિત ગાંજા સાથે એકની સારોલી પોલીસે ધરપકડ કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.રવિવારે સુરત કડોદરા રોડ પર આવેલ સાબર ગામ નજીક ચેકપોસ્ટ પાસેથી આરોપી અનિલ બહેરાને ઝડપી પાડી 17.14 કિલો ગાંજાનો જથ્થો કર્યો હતો.ઓરિસ્સાથી ગાંજો સપ્લાય કરવા સુરત આવ્યો હતો.1.70 લાખની મત્તા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.મુન્ના બેહરાએ જથ્થો સુરતના પિન્ટુ બિશ્નોઇ ને ડિલિવરી કરવા સુરત મોકલ્યો હતો.જ્યાં બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.વધુ તપાસ સારોલી પોલીસે હાથ ધરી છે.