ભારે વરસાદને કારણે થયેલા નુકસાનને લઈને ભારતીય કિસાન સંઘ સરકારમાં કરી રજૂઆત કરી ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પણ રજૂઆત કરવામાં આવી.વરસાદ ના અતિરેક્તથી થયેલ નુક્શાનીનું તત્કાલ સર્વે કરવા કરી રજૂઆત કરી વધુ પડતાં વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા હતા વરસાદને કારણે ખેડૂતોના ખેતરો ધોવાયા જેના કારણે ખેડૂતોનો પાક પણ ધોવાયા હોવાની કરી રજૂઆત ,વરસાદને કારણે ક્યાંક વિજળી પણ બંધ છે.