Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સેક્ટર 17-22 ખાતે રોડની સાઈડમાં ઊભેલી કારને ટક્કર મારી અજાણ્યું વાહન ચાલક ફરાર

Gandhinagar, Gandhinagar | Aug 27, 2025
ગાંધીનગર શહેરી વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સેક્ટર 17-22 ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે રોડની સાઈડમાં ઊભેલી કારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો આ ઘટનાને લઈને તારી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us