Install App
ajaykhatri
This browser does not support the video element.
માંડવી: માંડવી કોંગ્રેસ દ્વારા આઝાદ ચોક ખાતે જન અધિકાર સભાનું આયોજન કરાયું
Mandvi, Kutch | Sep 3, 2025
માંડવી શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા આઝાદ ચોક ખાતે જન અધિકાર સભા નું આયોજન કરાયું મુખ્ય વક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુમલ રહ્યા હતા આ તકે કોંગ્રેસ અગ્રણીઓ મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!