ભારતીય જનતા પાર્ટી દ્વારા 17,સપ્ટેમ્બર મા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન થી 2,ઓકટોબર રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી ના જન્મદિન સુધીના દિવસોને "સેવા પખવાડા" તરીકે ઉજવવામાં આવશે વિસાવદર તાલુકા તથા શહેર ભાજપ ની કાર્યશાળામાં બહુડી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા