Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: મોડાસા એસટી બસ ડેપોથી ગુજરાત એસટી વિભાગ દ્વારા એસી સ્લીપર બસ ભુજ માટે શરૂ

Modasa, Aravallis | Sep 2, 2025
હવે મોડાસા થી ભુજ જવા માટે મુસાફરો માટે સારા સમાચાર છે ગુજરાત એસટી વિભાગ દ્વારા મોડાસા થી ભુજ જવા માટે સ્લીપર કોચની શરૂઆત કરવામાં આવી છે આ બસ મોડાસા થી ભુજ વાયા અમદાવાદ થઈને સવારે 05:15 કલાકે પહોંચશે
Read More News
T & CPrivacy PolicyContact Us