જૂનાગઢના તાલુકાના ગોલાધર ગામે ગિરનાર ક્ષેત્રમાં આવેલ પવિત્ર અને પૌરાણિક સરખડિયા હનુમાન ના મહંત હરિદાસ બાપુ તેમજ તેજસ દાસ બાપુ દ્વારા એમની ગોલાધર મુકામે આવેલ હનુમાન દાદા ની પવિત્ર જગ્યામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો દ્વારા દર્શન, મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.