હળવદ શહેરની રામવિલાસ સોસાયટીના નાગરિકે છેલ્લા દોઢ મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે હેરાન પરેશાન થતા હોય, જે મામલે અનેક વખત હળવદ નગરપાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં પણ તેમની સમસ્યાનું નિવારણ ન થતા સ્થાનિક નાગરિકોએ આજરોજ બુધવારે બપોરે પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવ્યો છે...