Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારી એમ સી બી એ ત્રણ આરોપી પાડ્યા હતા જેના 6 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

Navsari, Navsari | Sep 3, 2025
કારમાં લિફ્ટ આપી લૂંટ કરતી ગેંગને જે ઝડપી પાડ્યા હતા . ત્યારે નવસારી ની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે છ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને પોલીસે કડક પૂછ પરછ હાથ ધરાશે . ત્રણ આરોપી જે અગાઉ પણ કઈ રીતે આવી ઘટનાને અંજામ આપ્યો હતો તેના વિશે પણ પૂછપરછ કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us