Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: જિલ્લાની જીવાદોરી સમાન હડફ અને પાનમ જળાશયની સ્થિતિ અંગે કાર્યપાલક ઇજનેર વી. આર. તલારે માહિતી આપી

Godhra, Panch Mahals | Aug 28, 2025
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાનમ અને હડફ ડેમોમાં ભારે પાણીની આવક નોંધાઈ છે. પાનમ ડેમ હાલ 96.34% ભરાયો છે અને તેની જળસપાટી 127.10 મીટરે પહોંચી છે, જ્યારે ભયજનક સપાટી 127.41 મીટર છે. હડફ ડેમ પણ 90% ભરાયો છે, તેની હાલની સપાટી 165.85 મીટર છે અને ભયજનક સપાટી 166.20 મીટર છે. બંને ડેમો ચોમાસું પૂર્ણ થાય તે પહેલાં જ લગભગ પૂર્ણ ક્ષમતાથી ભરાતા જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની યોજનાઓ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us