Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર સંભાળતા શ્રી રવિરાજસિંહ જાડેજ

Dohad, Dahod | Aug 27, 2025
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા એ પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ દાહોદમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે.તેઓ ગાંધીનગરમાં આઈ.બી.પીમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે આ ઉપરાંત અંકલેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર તેમણે સંભાર્યો હતો તેઓ ગુજરાતના કચ્છ જિલ્લાના વતની છે.
Read More News
T & CPrivacy PolicyContact Us