આજરોજ પાંચ કલાક બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં bank of બરોડા નું એટીએમ તોડવાનો પ્રયાસ કરતા નોંધાઈ ફરિયાદ ગત મોડી રાત્રે અજાણ્યા ઇસમો દ્વારા દિયોદર bank of baroda નું એટીએમ મશીન નું શટલ તોડી અંદર મશીનને છેડછાની કરી કોઈએ એટીએમ માંથી પૈસા ચોરવાનું પ્રયાસ કરતા bank of baroda ના મેનેજર દ્વારા આજરોજ સાંજે પાંચ કલાક આસપાસ સીસીટીવી ના આધારે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ..