આ કાર્યક્રમમા ગુજરાતના રાજ્યપાલશ્રી સહિત પ્રમુખ સ્થાનેશ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યાના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, મુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશના રાજ્યસભા સાંસદ શ્રી સુમેરસિંહ સોલંકી, અને અતિથિ વિશેષ પદે અજંતા ફાર્માના વાઈસ ચેરમેન શ્રી મધુસૂદન અગ્રવાલ, અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.