વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા ખાતે હાઇવેના સર્વિસ રોડ પર લાંબા સમયથી વરસાદી પાણીનો ભરાવો થતો હોય જેના કારણે અહીં મચ્છર અને દુર્ગંધ ફેલાયેલી હોય ત્યારે વર્ષો જૂની આ સમસ્યના નિરાકરણ માટે નગરપાલિકાની ટીમ દ્વારા અહીં ભૂગર્ભ ગટરના પાઇપ સાથે પાણી નિકાલની સમસ્યા દૂર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે...