Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: નાનાપોંઢા-ઉદવાડા રસ્તાના ખાડાઓમાં ઉતરી થાળી વગાડી, અધિકારીઓને જગાડવાનો પ્રયાસ

Kaprada, Valsad | Aug 26, 2025
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રસ્તાની દયનીય સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પારડી-કપરાડા અને વાપી-શામળાજી હાઈવે પર પડેલા મોટા ખાડાઓના મુદ્દે સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us